7 Days Live Workshop for ISHO Acts & Rules

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Industrial Safety & Health Officer, Class-2 માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં 7 દિવસ ના લાઈવ ક્લાસ લેવામાં આવશે. 

દરરોજ 4-5 કલાક ના લાઈવ સેશન હશે. લાઈવ ક્લાસ પૂરો થયા પછી રેકોરડેડ વિડીયો તા. 17/9/2023 સુધી જોઈ શકાશે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 100 માર્ક્સનું Acts & Rules ના બધા Topics આવરી લેવામાં આવશે.

નોંધ: * કોર્સના લાઈવ વિડીયો તા. 5/9/2023 થી શરૂ થશે.

* કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં.

કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

7 Days Live Workshop for ISHO Acts & Rules

Have a coupon?