
Description
આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં યોજાનાર Interview (GWSSB R&B, Irrigation ) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સમાં કુલ 120 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ ઉપરાંત 1 મોક ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
Interview Guidance Programme for GWSSB, R&B, Irrigation | Civil Engineering
₹3,000₹5,00040% off
Have a coupon?
