ISHO Acts & Rules Live course

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Industrial Safety & Health Officer, Class-2 માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 100 માર્ક્સનું Acts & Rules ના બધા Topics આવરી લેવામાં આવશે. નોંધ: * આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Announcing ISHO Acts & Rules Live course | Industrial Safety & Health Officer, Class-2" વિડીયો જોઈ લેવો. * કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

ISHO Acts & Rules Live course

Have a coupon?