Pre registration for RTO Offlne Batch 2024

Description

આ કોર્સ ગાંધીનગર ખાતે આયોજિત ઓફલાઇન બેચ માટે જ બનાવવામાં આવેલો છે. આ કોર્સમાં રજિસ્ટર કરનારને ઓફલાઇન બેચમાં ડિસ્કાઉંટ મળશે. રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ તા. 6/11/2024 છે.

આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Free Guidance Seminar for GPSC AIMV, Class-3 | સહાયક મોટર વાહન નિરીક્ષક" વિડીયો જોઈ લેવો. Link: https://youtube.com/live/JNeMSJdHDSc

નોંધ: નિયોજીત સંખ્યામાં રજિસ્ટ્રેશન થશે તો જ બેચ ઓફલાઇન ચાલુ કરવામાં આવશે. નહીં તો રાજીસ્ટેર્ડ વિદ્યાર્થીઓને ઓનલાઇન કોર્સમાં શિફ્ટ કરવામાં આવશે અથવા રિફંડ મળી જશે, 

Pre registration for RTO Offlne Batch 2024

Have a coupon?