Self Study Plannar course for Assistant Inspector of Motor Vehicles, Class-3 (AIMV, Class-3)

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Inspector of Motor Vehicles, Class-3 (AIMV Class-3) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 125 માર્ક્સનું Technical, 75 માર્ક્સનું RTO Act & Rules તથા 50 માર્ક્સનું Gujarati Grammar  ના બધા Topics નું Hard copy સ્ટડી મટિરિયલ કુરિયરમાં મોકલવામાં આવશે. સાથે જ ડેઈલી પ્લાનર પણ આપમાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. સિલેબસમાં આપેલા દરેક કોર્સની ચેપ્ટર વાઇસ પ્રેક્ટિસ ટેસ્ટ આપવામાં આવશે. 

નોંધ: આ કોર્સ લેતા પહેલા 9974460008 પર કોલ કે whatsapp કરીને પૂરતી માહિતી મેળવી લેવી.

* No Refund Policy

Self Study Plannar course for Assistant Inspector of Motor Vehicles, Class-3 (AIMV, Class-3)

Have a coupon?