
Description
આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Environment Engineer, Class-2, માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical, 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના Technical Subjectsના લાઈવ વિડીયો લેવામાં આવશે. General Studies ના Recorded Videos આપવામાં આવશે.
આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે.
નોંધ: આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Free Guidance Seminar for GPSC Assistant Environment Engineer, Class-2 | GPCB Bharti 2024" વિડીયો જોઈ લેવો. Link: https://youtube.com/live/pYN0m1tDkZA
કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
