Self Study Planner course for GPSC Civil Engineering Class-1, 2

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Engineer, Class-2, Deputy Executive Engineer, Class-2 & Executive Engineer, Class-1  માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical, 100 માર્ક્સનું General Studies ના બધા Topics નું Hard copy સ્ટડી મટિરિયલ કુરિયરમાં મોકલવામાં આવશે. સાથે જ ડેઈલી પ્લાનર પણ આપમાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. સિલેબસમાં આપેલા દરેક કોર્સની ચેપ્ટર વાઇસ પ્રેક્ટિસ ટેસ્ટ આપવામાં આવશે.


નોંધ: આ કોર્સ લેતા પહેલા 9979790003 પર કોલ કે whatsapp કરીને પૂરતી માહિતી મેળવી લેવી.

* No Refund Policy

Self Study Planner course for GPSC Civil Engineering Class-1, 2

Have a coupon?