Recorded Video Course for Gujarat Engineering Services (Mains Examination)

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Deputy Executive Engineer, Class-2 & Executive Engineer, Class-1 માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Mains Examination ના Syllabus ના 800 માર્ક્સનું ના બધા Topics આવરી લેવાયા છે.

આ કોર્સમાં કુલ 350 કલાક કરતા વધારે સમયના રેકોરડેડ વિડીયો આપેલા છે.

નોંધ: *
કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં.
કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.

Recorded Video Course for Gujarat Engineering Services (Mains Examination)

Have a coupon?