RTO Live Batch 2024

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Inspector of Motor Vehicles, Class-3 (AIMV Class-3) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 125 માર્ક્સનું Technical, 75 માર્ક્સનું RTO Act & Rules તથા 50 માર્ક્સનું Gujarati Grammar  ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 400 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે.

આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. નોંધ:

આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Free Guidance Seminar for GPSC AIMV, Class-3 | સહાયક મોટર વાહન નિરીક્ષક" વિડીયો જોઈ લેવો. Link: https://youtube.com/live/JNeMSJdHDSc

કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

RTO Live Batch 2024

Have a coupon?