Description
આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Regional Transport Officer, Class-2 (ARTO, Class-2) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 125 માર્ક્સનું Technical ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 400 કલાક કરતા વધારે સમયના રેકોરડેડ વિડીયો આપવામાં આવેલા છે.
આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે.
નોંધ:
આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "How to Crack ARTO, Class 2 exam in 3 Months?" વિડીયો જોઈ લેવો. Link: https://youtube.com/live/nnYvmhjT46E
કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.
