Recorded Video Course for ARTO, Class-2

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Regional Transport Officer, Class-2 (ARTO, Class-2) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 125 માર્ક્સનું Technical, 75 માર્ક્સનું RTO Act & Rules તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 400 કલાક કરતા વધારે સમયના રેકોરડેડ વિડીયો આપવામાં આવેલા છે.

આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે.


નોંધ:

આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "How to Crack ARTO, Class 2 exam in 3 Months?" વિડીયો જોઈ લેવો. Link: https://youtube.com/live/nnYvmhjT46E

કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

Recorded Video Course for ARTO, Class-2

Have a coupon?