लक्ष्य 2022 - Online Course for GPSC Mechanical Engineering | GWSSB AE Class-2

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી GWSSB Assistant Engineer, Class-2 (Mechanical Engineering) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 350 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Announcing लक्ष्य 2022 – Online Course for GPSC Mechanical Engineering | GWSSB Mechanical" વિડીયો જોઈ લેવો. * જે વિદ્યાર્થી મિત્રો ખાલી ટેકનિકલનું subscription લેવા માગતા હોય તેઓએ "TECHONLY" કોડ Apply કરવો. * કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

लक्ष्य 2022 - Online Course for GPSC Mechanical Engineering | GWSSB AE Class-2

Have a coupon?