ध्येय - 2022 (Video lecture course for GSSSB-2022 Class-3 Exams)

Description

આ કોર્સ ટુંક સમયમાં લેવામાં આવનારી Additional Assistant Engineer & Work Assistant (Class-3) GSSSB માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Technical તથા General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 30 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. * આ કોર્સ મા General Studies, Gujarati Grammar, English Grammar ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે. (જે વિદ્યાર્થી એ GS નું subscription ન લેવું હોય તેમણે GSCANCEL નો coupan code use કરવો) કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003/9925790003 પર કોલ કરવો.

ध्येय - 2022 (Video lecture course for GSSSB-2022 Class-3 Exams)

Have a coupon?