A Video Lecture course for Engineering Mathematics | GSECL

Description

આ કોર્સ સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Engineering Mathematics વિષયના નીચે દર્શાવેલા Topics આવરી લેવામાં આવ્યા છે.

🔴 Linear Algebra

🔴 Differential calculus

🔴 Integral calculus

🔴 Vector calculus

🔴 Complex variables

🔴 Differential equations

🔴 Laplace transform

🔴 Fourier Series

આ કોર્સમાં કુલ 30 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. તથા બધા લેક્ચર્સની PDF પણ મૂકવામાં આવશે. નોંધ: આ કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. લેક્ચરની PDF ને પ્રિન્ટ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

A Video Lecture course for Engineering Mathematics | GSECL

₹1,500₹3,00050% off
Have a coupon?

₹1,500