RTO LIVE BATCH 2022

Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવતી GPSC RTO Exams (Assistant Inspector of Motor Vehicles, Class-3 & Assistant Regional Transport Officer, Class-2) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 125 માર્ક્સનું Technical, 75 માર્ક્સનું Act & Rules, 100 માર્ક્સનું General Studies તથા 50 માર્ક્સનું Gujarati Grammar ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. નોંધ: * કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. * વિડીયો લેપટોપ કે કમ્પ્યુટર પર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

RTO LIVE BATCH 2022

Have a coupon?