
Description
આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી Assistant Engineer (Class-1,2) R &B, GWSSB,NWRWS&K and GMB Department માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 500 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 50 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
Saksham 2022 - Video lecture course for GPSC Civil Engineering (Live + Recorded)
Have a coupon?
