Sarthak-2023 Planning Assistant

Description

આ કોર્સ ટુંક સમયમાં લેવામાં આવનારી Planning Assistant (Class-3) GSSSB માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Technical તથા Part -A and Part -B ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 30 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. * આ કોર્સ મા પરીક્ષા પદ્ધતિ પ્રમાણે બંધારણ, અંગ્રેજી અને ગુજરાતી comprehension, Maths and Reasoning એટલે કે ભાગ A and ભાગ B ના તમામ subjects live ભણવામાં આવશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003/9925790003 પર કોલ કરવો.

Sarthak-2023 Planning Assistant

₹10,800₹12,00010% off
Have a coupon?

₹10,800