
Description
આ કોર્સ ટુંક સમયમાં લેવામાં આવનારી Additional Assistant Engineer (Class-3) GPSC માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે.
આ કોર્સ માં Technical તથા General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે.
આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે.
આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે.
આ ઉપરાંત 30 Papers ની Online Test Series પણ આપવામાં આવશે.
નોંધ:
* આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે.
* આ કોર્સ મા General Studies, Gujarati Grammar, English Grammar ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે. (જે વિદ્યાર્થી એ GS નું subscription ન લેવું હોય તેમણે GSCANCEL નો coupan code use કરવો)
કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003/9925790003 પર કોલ કરવો.
ध्येय - 2023 (Video lecture course for GPSC-2023 Class-3 Exams)
Have a coupon?
