
Description
આ કોર્સ GSSSB દ્વારા લેવામાં આવનારી Additional Assistant Engineer (Class-3) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Technical ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે અને સાથે સાથે દરેક subjects ના MCQ પણ solve કરવામાં આવશે. અને Maths and Reasoning ના lecture લેવા માં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી ૨ મહિનાની રહેશે. * Sankalp education ના જૂના students ને આ કૉર્સ ની ફી ફકત ૩૦૦૦/- છે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
Crash Course AAE 2023
Have a coupon?
