
Description
આ કોર્સ ટુંક સમયમાં લેવામાં આવનારી Sahayak Technical Supervisor & Sahayak Sub Inspector (TDO) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Technical તથા General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. * આ કોર્સ મા Gujarati Grammar, English Grammar ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003/9925790003 પર કોલ કરવો.
AMC 2023
Have a coupon?
