Recorded Video Lecture Course for Work Assistant & AAE (GSSSB)

Description

આ કોર્સ ટુંક સમયમાં લેવામાં આવનારી Work Assistant, Municipal Engineer & Additional Assistant Engineer (Class-3) GSSSB માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Technical ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના વિડીયો મૂકવા માં આવ્યા છે આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material આપવા માં આવશે નહીં આ ઉપરાંત 42 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 2 મહિના સુધી ની રહેશે. * આ કોર્સ મા Gujarati Grammar, English Grammar ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003/9925790003 પર કોલ કરવો.

Recorded Video Lecture Course for Work Assistant & AAE (GSSSB)

₹2,500
Have a coupon?

₹2,500