
Description
- આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી Assistant Engineer (Class-2, NWRWS&K, R&B) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે.
- આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200/300 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે.
- આ કોર્સમાં કુલ 500 કલાક કરતા વધારે સમયના Technical Subjects ના Recorded વિડીયો આવરી લેવામાં આવેલા છે.
- આ ઉપરાંત 50 Papers ની Online Test Series પણ આપવામાં આવશે.
- નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. *
- આ કોર્સ મા General Studies ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે.
- કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
Video lecture course for GPSC Civil Engineering-2024 (Recorded Format)
₹15,000₹20,00025% off
Have a coupon?
