Online Test Series for GPSC Industrial Safety & Health Officer Class-2 (ISHO) Exam

Description

આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને GPSC દ્વારા લેવામાં આવનારી Mechanical / Chemical / Electrical Engineering - Industrial Safety & Heath Officer Class-2 ની પરીક્ષા માટે બનાવવામાં આવેલી છે.

આ ટેસ્ટ સિરીઝમાં કુલ 16 ટેસ્ટ પેપર્સ (Acts & Rules) મૂકવામાં આવેલા છે. આ ટેસ્ટ પેપર્સ GPSCની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે.
ટેસ્ટ પેપર્સની વિગત નીચે મુજબ છે.

💥 9 Acts & Rules Unit wise Tests (30 marks each)
💥 5 Acts & Rules Multiple Unit Tests (40 marks each)
💥 2 Acts & Rules Full Length Tests (100 marks each)
કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.

Online Test Series for GPSC Industrial Safety & Health Officer Class-2 (ISHO) Exam

Have a coupon?