Foundation Batch 2022 (Civil Engineering) - 1 year validity

Description

 

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Engineer (Class-2, NWRWS&K ,R&B and others) તથા Gujarat Engineering Services(Class-1,2) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ ખાસ કરીને Final year તથા pre-final yearમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200/300 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 600 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: ** કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.

Foundation Batch 2022 (Civil Engineering) - 1 year validity

Have a coupon?