
Description
આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી RTO Exams (IMV, class-2 & AIMV, Class-3) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus માં 75 માર્ક્સનું RTO Act and Rules તથા 50 માર્કસનું Gujarati Grammar નું જે પેપર છે એના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 110 કલાક કરતા વધારે સમયના વિડીયો આપેલા છે. તથા બધા લેક્ચર્સની PDF પણ આપવામાં આવેલી છે. નોંધ: આ કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. લેક્ચરની PDF ને ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.
Video lecture course for RTO ACT and RULES + Gujarati Grammar
Have a coupon?
