
Description
આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી GES Class-1,2 (Mains Examination) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 600 માર્ક્સનું Technical તથા 200 માર્ક્સનું English & Gujarati ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 450 કલાક કરતા વધારે સમયના Recorded વિડીયો આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 2 Full Length Papers ની Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.
Mains Batch for GPSC Civil Engineering | GWSSB | GES
Have a coupon?
