
Description
આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી ARTO Class-2, AIMV Class-3 & Assistant Engineer, Class-2 (Narmada) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technicalના બધા Topics આવરી લેવાયા છે.
આ કોર્સમાં કુલ 400 કલાક કરતા વધારે સમયના રેકોરડેડ વિડીયો આપેલા છે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે.
નોંધ: *
કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં.
કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.
Recorded Video course for RTO AIMV, ARTO and AE (Narmada) | GPSC Mechanical Engineering
₹13,000₹15,00014% off
Have a coupon?
