
Description
આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને GETCO દ્વારા લેવામાં આવનારી Junior Engineer (Electrical Engineering) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝમાં કુલ 35ટેસ્ટ પેપર્સ મૂકવામાં આવેલા છે. આ ટેસ્ટ પેપર્સ GETCOની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે. ટેસ્ટ પેપર્સની વિગત નીચે મુજબ છે. 💥 12 Technical Unitwise Tests (30 marks each) 💥 6 Technical Multiple Unit Tests (30 marks each) 💥 3 General Knowledge Tests (30 marks each) 💥 3 Gujarati Grammar and Language Tests (30 marks each) 💥 3 English Grammar Tests (30 marks each) 💥 3 Computer knowledge Tests (30 marks each) 💥 5 Full Length Tests (100 marks each) કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.
Online Test Series for GETCO 2021 | Electrical Engineering
Have a coupon?
