
Description
આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને GPSC દ્વારા લેવામાં આવનારી Mechanical Engineering - GWSSB & GMB (Assistant Engineer, Class-2) ની પરીક્ષા માટે બનાવવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝમાં કુલ 50 ટેસ્ટ પેપર્સ મૂકવામાં આવેલા છે. આ ટેસ્ટ પેપર્સ GPSCની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે. ટેસ્ટ પેપર્સની વિગત નીચે મુજબ છે. 💥 30 Technical Unit wise Tests (50 marks each) 💥 8 Technical Multiple Unit Tests (100 marks each) 💥 8 General Studies Tests (50 marks each) 💥 4 Full Length Tests (300 marks each) કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.
Test Series for GWSSB & GMB Exam | GPSC Mechanical Engineering
Have a coupon?
