
Description
આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને Gujarat State Electricity Corporation Limited (GSECL) દ્વારા લેવામાં આવનારી Junior Engineer ની પરીક્ષા માટે બનાવવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝમાં કુલ 20 ટેસ્ટ પેપર્સ મૂકવામાં આવેલા છે. આ ટેસ્ટ પેપર્સ GSECLની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે. ટેસ્ટ પેપર્સની વિગત નીચે મુજબ છે. 💥 5 Technical Multiple Unit Tests (50 marks each) 💥 5 Engineering Mathematics Tests (30 marks each) 💥 5 Combo Tests (GK, Gujarati, English & Computer) (50 marks each) 💥 5 Full Length Tests (100 marks each) કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.
Test Series for GSECL Junior Engineer - Mechanical Engineering
Have a coupon?
