A Video Lecture course for English Grammar

Description

આ કોર્સ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં English Grammar વિષયના નીચે દર્શાવેલા Topics આવરી લેવામાં આવ્યા છે.

🔴 Concord

🔴 Distributive pronoun

🔴 Modal auxiliary

🔴 Tenses

🔴 Sequent sentences

🔴 Active & Passive Voice

🔴 Conjunction

🔴 Causal verbs

🔴 Degree of Comparison

🔴 Articles

🔴 Prepositions

🔴 PHRASAL VERBS, CONTRADICTIONAL CONJUCTION, LATER-LATTER HOMOPHONES

🔴 Vocabulary


આ કોર્સમાં કુલ 35 કલાક કરતા વધારે સમયના વિડીયો આપેલા છે. તથા બધા લેક્ચર્સની PDF પણ આપવામાં આવેલી છે. નોંધ: આ કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. લેક્ચરની PDF ને પ્રિન્ટ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

A Video Lecture course for English Grammar

₹2,000₹3,00034% off
Have a coupon?

₹2,000