समर्थ 2023 – Online Course for GSECL Plant Attendant (Mechanical Engineering)

Description

આ કોર્સ GSECL દ્વારા લેવામાં આવનારી Plant Attendant (Mechanical Engineering) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 60 માર્ક્સનું Technical તથા 20 માર્ક્સનું English & Gujarati Grammar ના બધા Topics આવરી લેવામાં આવશે.
 

આ કોર્સમાં કુલ 250 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે.

 

નોંધ:
* આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Announcing समर्थ 2022 – Online Course for GSECL Plant Attendant (Mechanical Engineering)" વિડીયો જોઈ લેવો.
* કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે.
એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

समर्थ 2023 – Online Course for GSECL Plant Attendant (Mechanical Engineering)

Have a coupon?