
Description
આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવનારી અધિક મદદનીશ ઇજનેર (AAE) (વર્ગ-3) ની પરીક્ષા માટે બનાવવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝમાં કુલ 40 ટેસ્ટ પેપર્સ મૂકવામાં આવેલા છે. આ ટેસ્ટ પેપર્સ GSSSBની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે. ટેસ્ટ પેપર્સની વિગત નીચે મુજબ છે. 💥 17 Technical Unitwise Tests (30 marks each) 💥 5 Technical Multiple Unit Tests (50 marks each) 💥 4 General Knowledge Tests (30 marks each) 💥 4 Gujarati Grammar and Sahitya Tests (30 marks each) 💥 4 English Grammar Tests (30 marks each) 💥 6 Full Length Tests (100 marks each) કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.
Test Series for GSSSB AAE (Class-3) Mechanical Engineering
Have a coupon?
