विध्युत 2021 - Online Batch for GETCO 2021 | Electrical Engineering

Description

આ કોર્સ GSECL, GETCO & PGVCL દ્વારા લેવામાં આવનારી Junior Engineer (Electrical Engineering) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Syllabus ના 60 માર્ક્સનું Technical ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 150 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. નોંધ: * કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

विध्युत 2021 - Online Batch for GETCO 2021 | Electrical Engineering

Have a coupon?