
Description
આ કોર્સ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં Gujarati Grammar વિષયના નીચે દર્શાવેલા Topics આવરી લેવામાં આવ્યા છે.
🔴 અલંકાર
🔴 સમાસ
🔴 સંધિ
🔴 જોડણી
🔴 છંદ
આ કોર્સમાં કુલ 25 કલાક કરતા વધારે સમયના વિડીયો આપેલા છે. તથા બધા લેક્ચર્સની PDF પણ આપવામાં આવેલી છે. નોંધ: આ કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. લેક્ચરની PDF ને પ્રિન્ટ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.
A Video Lecture course for Gujarati Grammar
₹1,000₹2,00050% off
Have a coupon?
