विजेता 2021 (6 months validity) - A Complete Video Lecture Course for GPSC Civil Engineering

Description

આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી Assistant Engineer (Class-2, NWRWS&K) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 350 કલાક કરતા વધારે સમયના વિડીયો આપેલા છે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 80 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Instructions for विजेता 2021" વિડીયો જોઈ લેવો. * કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. * આ કોર્સની વેલિડિટી 6 મહિના રહેશે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.

विजेता 2021 (6 months validity) - A Complete Video Lecture Course for GPSC Civil Engineering

Have a coupon?