
Description
આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી Assistant Inspector of Motor Vehicles, Class-3 (AIMV Class-3) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus માં 75 માર્ક્સનું જે પેપર છે એના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 100 કલાક કરતા વધારે સમયના વિડીયો આપેલા છે. તથા બધા લેક્ચર્સની PDF પણ આપવામાં આવેલી છે.
આ કોર્સમાં હાલ બધા વિડીયો જૂના કોર્સના અપલોડ કરેલા છે જે તમે જોઈ શકશો. નવા લાઈવ સેશન ડિસેમ્બર મહિનાના અંતથી શરૂ કરવામાં આવશે જેની સર્વોએ નોંધ લેવી.
નોંધ: આ કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. લેક્ચરની PDF ને ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.
Video Lecture course for RTO Act, Rules & Judgements
₹2,000₹5,00060% off
Have a coupon?
