Saksham 2.0 (Video lecture course for GPSC Civil Engineering-2022)

Description

આ કોર્સ GPSC દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી Assistant Engineer (Class-2, R &B Department, NWRWS&K) and GES (Class-1,2) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200/300 માર્ક્સનું Technical તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં કુલ 500 કલાક કરતા વધારે સમયના વિડીયો લાઈવ લેવામાં આવશે. આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત 50 Papers ની Online Test Series પણ આપવામાં આવશે. નોંધ: * આ કોર્સની વેલિડિટી 1 Year સુધી રહેશે. * આ કોર્સ મા General Studies ના video લેક્ચર Recorded ફોર્મેટ મા આપવામા આવશે. (જે વિદ્યાર્થી એ GS નું subscription ન લેવું હોય તેમણે GSCANCEL નો coupon code use કરવો) કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9979790003 પર કોલ કરવો.

Saksham 2.0 (Video lecture course for GPSC Civil Engineering-2022)

Have a coupon?