Online Test Series for Principal, Gujarat Skill Training Services, class-2

Description

આ ટેસ્ટ સીરિઝ ખાસ કરીને GPSC દ્વારા લેવામાં આવનારી Principal, Gujarat Skill Training Services, class-2 ની પરીક્ષા માટે બનાવવામાં આવેલી છે.

આ ટેસ્ટ સિરીઝમાં કુલ 40 ટેસ્ટ પેપર્સ મૂકવામાં આવશે.

આ ટેસ્ટ પેપર્સ GPSCની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંકલ્પ એજયુકેશનની અનુભવી ટીમ દ્વારા બનાવવામાં આવેલા છે.

કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા માટે 9974460008 પર કોલ કરો.

Online Test Series for Principal, Gujarat Skill Training Services, class-2

Have a coupon?